ભરૂચ શહરના સામાજિક કાર્યકર્તા અને સંસ્થાઓને અપીલ,

0
48

આપણા દેશમાં હાલની બળત્કાની ઘટનાઓ જેમકે કશ્મીરની કથવા અને UP માં ઉનાવ સાથે હાલમાજ ગુજરાતના સુરત શહેરની બાળકીઓ સાથે બળત્કારની ઘટનાઓ નો વિરોધ કરવા તેમેજ બળત્કારીયોંને સખ્તથી સખ્ત સજા મળે તેના લયને આગામી તારીખ-૧૭/૦૪/૨૦૧૮ દિવસે સમય ૧૦ થી ૧૨ સુધી જંબુસર બાયપાસ ચોકડી પર *ધરના પ્રદર્શન* રખવાનુ આયોજ કરેલ છે, તેમા મોતી સંખ્યામાં દરેક સમાજના સામાજિક કાર્યકર્તા જાગૃત લોકો અને દરેક સમાજના સંગઠનનો હાજરી આપવા માટે હમો આયોજકો અપીલ કરીયે છીયે તે સાથે દેશમાં બળત્કારના લયને સખત સજાના કાયદા ની માંગ કરવાના છે , ધરના પ્રદર્શન સવારના ૧૦ થી ૧૨ સુધી સ્થળ પર રાખેલ છે , ત્યારબાદ પોત પોતાના વ્હિકલ પર ભરૂચ કલેકટર કચેરી, ને _આવેદનપત્ર_ આપવાનો કાર્યક્રમ રાખવા છે.તેમા તમામ ભરૂચ શહેરના સામાજિક કાર્યકર્તા મિત્રોને આ પ્રોગ્રામ ને સફળ કરવા માટે સાથ અને સહકાર આપવા માટે અપીલ કરીયે છે,

આયોજક સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ_

અબદુલ ભાઈ કામથી
મો.9898392430
ફહીમ ભાઈ શેખ
મો.9824704865
સલીમ ભાઈ ગોદર
મો.9824027572
મોલાના અયાજ બોબાત
મો. 9427067437

વધુ મહેતી માટે સંપર્ક કરો ,
હુજૈફા પટેલ મો.9898335767
*social active force* સામાજિક સંગઠન ગુજરાત ભરૂચ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY