કચ્છભરમાં આજથી બે દિવસની બેંકોમાં હડતાળ બધા વ્યવહારો ઠપ્પ

0
283

ભુજ:

કચ્છભરમાં બે દિવસની હડતાળમાં ૪૦૦ થી ૫૦૦ કરોડ રોકડ ટ્રાન્સફર તથા ક્લિયરિંગ વ્યવહારો સંપૂર્ણપણે ઠપ્પ.

કચ્છભરમાં બેંક કર્મચારીઓ અને અધિકારીઓએ દેનાબેંકની ક્ષેત્રિય કચેરી પાસે સરકાર આઈબીએ તથા બેન્ક મેનેજમેન્ટ સામે વિરોધ પ્રદર્શિત કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા.

આઈબીએની ઓફર સામે પગાર વધારાની માત્ર બે ટકા મજાકરૂપ ગણાવી હતી. બેંકોના ડુબતાં લેણા ૧૫ લાખ કરોડ રૂપિયાનો માર્ચ ૨૦૧૮ના રોજ દર્શાવવા આવ્યું હતું.

રિપોર્ટર ગૌતમ બુચિયા
કચ્છ ભુજ
મો.૯૭૧૪૦૬૫૪૦૫

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY