ભચાઉ પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો.

0
17

પોલીસ મહાનિરીક્ષક શ્રી, ડી.બી. વાઘેલા સાહેબ સરહદી રેન્જ ભુજ તથાપોલીસ અધિક્ષક શ્રી પરીક્ષીતા રાઠોડ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામનાઓની પ્રોહી-જુગારની બદીનેસ્ત નાબુદ કરવાની સુચના અનવ્યે અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર.ડી દેસાઇ સાહેબ નામાર્ગદર્શન હેઠળ આજરોજ ઇન્ચાર્જ પો.ઇન્સ, એસ.જે,ભાટીયા તથા સાથેના પોલીસ સ્ટાફના માણસોભચાઉ પોસ્ટે વિસતારમા પેટ્રોલીગમા હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે બટીયાવિસ્તાર મા આવેલ સાલેમામદ મામદ કુંભાર તથા અલીમામદ મામદ કુંભારની ઓફીસ તથા તેની બાજુ મા આવેલ તેની ભોગવટાની ઓરડીઓમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ગે.કારીતે વેચાણ અર્થે રાખેલ છે અને કમલેશ ગાગજી સુથાર રહે. માનસરોવર ભચાઉ વાળા મારફતેગે.કા રીતે વેચાણ કરી કરાવે છે જેથી સદર હકિકત વાળી જગ્યાએ રેઇડ કરતા ભારતીય બનાવટનોવિદેશીય દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો નંગ-૩ કિ.રૂ.૧૦૫૦/- તથા કવાટરીયા નંગ-૧૪૯૫કિ.રૂ. ૧,૪૯,૫૦૦ /- તથા બીયરટીનનંગ-૪૨૭ કિ.રૂ.૬૪,૦૫૦/-તથા મારૂતી ફંન્ટી કાર રજી. નં.૯૫ -12-2-309 કિ. રૂ.૧,૦૦,૦૦૦/- તથા એક મોટર સાઇકલ હિરો હોન્ડા સ્પેલન્ડર રજી. નં. ૦૭ -12-4-4017 વાળી કિ.રૂ૨૫,૦૦૦/- એમ કુલ્લે કિ.રૂ. 3,૩૯,૬૦૦/-નો મુદામાલ મળી આવેલ અનેરેઇડ દરમ્યાન મજકુર ઇસમો હાજર ન મળી આવી ગુન્‍હો કરેલ હોઇ તેઓના વિરૂધ્ધ પ્રોહી એકટકલમ ૬૫એઇ ,૧૧૬ બી, ૮૧,૯૮(૨) મુજબધોરણસર ફરીયાદ એ.એસ.આઇ નઝીરહુશૈન અબડા એ આપેલ છે.

આ કામગીરી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એસ.જે.ભાટીયા તથા એ.એસ.આઇનઝીરહુશેન અબડા તથા પો.કોન્સ. વિજયભાઇ ડાગંર તથા પો.કોન્સ. ભીમાભાઇ ગોહિલ તથાપો.કોન્સ. ભારૂભાઇ વ્યાસ તથા મહેશગીરી ગૌસ્વામી તથા ઇન્દ્રજીતસિંહ જાડેજા નાઓએ સાથે રહી કરવામા આવેલ હતી.

હીરાલાલ વાઘેલા . ભચાઉ
Mo.9099193564

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY