2 એપ્રિલે ભારત બંધના પગલે નર્મદા જિલ્લા માં દલીત સમાજ દ્વારા સજ્જડ બંધ

0
333

SC/ST એકટમાં ગેર બંધારણીય સુધારા વિરુદ્ધ સોમવારે ભારત બંધ ના પગલે નર્મદા બંધનું એલાન આપવા આવ્યુ હતુ જેના પગલે તમામ આગેવાનો રાજપીપલા સહિતના બજારોમાં ફર્યા હતા.

રાજપીપલા:
SC/STએકટ અંગે સુપ્રીમ કોટેના ગેર બંધારણીય ચુકાદાના વિરોધમાં અખિલ ભારતીય અનુસૂચિત જાતિ મહાસભા ભીમ આમીૅ સહીત અનેક સંગઠનો એ ૨જી એપ્રિલને સોમવારના રોજ ભારત બંધની જાહેરાત કરી હતી સુપ્રીમ કોટેના ગેર બંધારણીય ચુકાદામાં SC/ST એકટમાં તાત્કાલિક ધડપકડ પર રોક લગાવી હતી જેના વિરોધમાં સોમવારે SC/ST સમુદાય દ્વારા ભારત બંધ નું એલાન આપી વિરોધ કરવામા આવ્યો હતો જેમાં નર્મદામાં દલિત સમાજના આગેવાનોમાં પણ જોડાયાજેમાંર્ડો.શાંતિકાર વસાવા,ર્ડો.પ્રફુલભાઇવસાવા,ભરતભાઈવસાવા,કમલભાઈ ચૌહાણ,એડવોકેટ અશ્વિનભાઈ રોહિત યોગેશભાઈ પરમાર સહિતના અગ્રણીયોએ રાજપીપલા માં રેલી કાઢી વિરોધ દર્શાવ્યો હતો અને ત્યારબાદ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું ત્યારે રાજપીપલા માં સજ્જડ બંધ જોવા મળ્યો હતો.
કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રાજપીપલા સહીત નર્મદામાં પોલીસ દ્વારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

રિપોર્ટર- નર્મદા.ભરત શાહ.મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY