ભરૂચ : ગુજરાત સરકારની SSIP (સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી) યોજના હેઠળ ભરૂચની એસ.વી.એમ.આઇ.ટી. કોલેજના કોમ્પ્યુટર એન્જીનીયરીંગ તથા ઇન્ફોરમેશન ટેકનોલોજીના વિદ્યાર્થીઓને તેમના પ્રોજેક્ટસ, સ્માર્ટ હોમ અને હોમ ઓટોમેશન માટે રૂા.૮૫ હજારની સહાય મેળવી છે. આ પ્રોજેક્ટસ પર વિદ્યાર્થીઓ સંસ્થાના પ્રો.જિજ્ઞાસા પટેલનાં માર્ગદર્શન હેઠળ કામ કરશે.
આ અગાઉ પણ સંસ્થાનાં મિકેનીકલ બ્રાન્ચનાં વિદ્યાર્થીઓને વિવિધ પ્રોજેક્ટસ માટે રૂા.૨.૨૫ લાખની સહાય મળી હતી. આ સાથે સંસ્થાને કુલ રૂા.૩.૧૦ લાખની માન્યતા મળેલ છે તથા ડિપાર્ટમેન્ટનાં સર્વ પ્રાધ્યાપક મિત્રોએ વિદ્યાર્થી મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા તથા આશા સેવી છે કે અન્ય વિદ્યાર્થીઓ પણ પ્રેરણા લઇ ભવિષ્યમાં વધુ SSIP યોજના અંતર્ગત નાણાંકીય માન્યતા મેળવે એમ એસ.વી.એમ.આઇ.ટી. કોલેજ – ભરૂચે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"








