ભરૂચ જિલ્લા એલસીબી અને અંકલેશ્વર ટાઉન પોલીસે અધધધ વિદેશી દારૂ પકડી પાડ્યો જાણો ક્યાં?

0
17

ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ ત૨ફથી જીલ્લામાં પ્રોહી / જુગા૨ની અસામાજીક પ્રવૃતી ચલાવતા ઈસમો વિરૂધ્ધ કાયદેસ૨ કાર્યવાહી કરવા સુચના મળેલ હોય જે અનુસંધાને જિલ્લા એલસીબી ની સાથે અંકલેશ્વર ટાઉન પોલીસ ને સાથે રાખી શહેર પો.સ્ટે.માં પ્રોહી અંગેની રેડ ક૨તા અંકલેશ્વ૨ કાગઝીવાડ ખાતે રહેતા સજ્જુ ઉર્ફે સુજાતખાન બશીરખાન પઠાણના જુના ઘરે ગે.કા.નો વગ૨ પાસ મ૨મીટનો ભા૨તીય બનાવટનો ઇંગ્લીશ દારૂ ૭પ૦ મીલીના કાચની બોટલ નંગ – ૭૨૦ કિ.રૂ.૨,૪૦,૦૦૦/ – તથા ૧૮૦ મીલીના કાચની બોટલ નંગ – ૨૫૪૪ કિ.રૂ.૨,૫૪,૪૦૦/ – ની નાની – મોટી કાચની કુલ બોટલ નંગ – ૩૨૬૪ જેની કુલ કી.રૂ. ૪,૯૪,૪૦૦/- તેમજ મોબાઈલ નંગ ૦૪ મળી કુલ કિં.રૂ. પ૦૦૦/- મળી કુલ કી.રૂ. ૪,૯૯,૪૦૦/- નો કબજે કરી આરોપીઓ ( ૧ ) બીસ્મીલ્લાખાન બશીરખાન પઠાણ ( ૨ ) શબાનાખાતુન સુજાતખાન બશી૨ખાન પઠાણ ( ૩ ) ફાત્માબીબી નાઝીમખાન બશીરખાન પઠાણ ( ૪ ) વોન્ટેડ સજ્જુ ઉર્ફ સુજાતખાન બશીરખાન પઠાણ નાઓ વિરૂધ્ધ પ્રોહી એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે.

આ કામગીરી માં જિલ્લા એલસીબી સાથે પીઆઇ જે.જી. અમીન તથા પીએસઆઇ વાય.જી. ગઢવી LCB ભરૂચ સ્ટાફના માણસો વગેરે જોડાયા હતા

ધનંજય ઝવેરી 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY