ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા રાખવામાં આવેલ નાસતા ફરતા / વોન્ટેડ આરોપીઓને પકડવાની ડ્રાઇવ અનુસંધાને પોલીસ ઇન્સપેકટર પી.એન. પટેલ તેમજ પોલીસ સબ ઇન્સપેકટર કે.એમ. ચૌધરી તથા એસ.ઓ.જી. પોલીસ માણસો સાથે ભરૂચ ડીવીઝન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા દરમ્યાન પોલીસ સબ ઇન્સપેકટર કે.એમ. ચૌધરીની બાતમી ના આધારે ભરૂચ શહેર “ સી ” ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ – નંબર . ૨ . – ૬૩ઇ ૨૦૧૫ / . પી૪૦૬ કલમ . કો . , ૪૨૦ મુજબ તથા આણંદ રૂરલ પો . સ્ટે . ગુ – નંબર . ૨ . ૫ – ૫૮ઇ ૨૦૧૫ / . પી કલમ . કો . ૪૦૬ , ૪૨૦ ના ગુનાના કામે છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપી મેહુલકુમાર રમેશભાઇ પટેલ , ઉ.વ. ૩૪ રહે કારેલાગામ , તા ભરૂચ . જી . નાને ને પર આવેલ ગીરનાર હોટલ ૪૮ – ન . હા . પરથી પકડી પાડી ભરૂચ શહેર “ સી ” ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવેલ છે . સદરી ઇસમ વિરૂધ્ધ સી . આર . પી . સી . કલમ ૭૦ મુજબનું વોરંટ ઇસ્યુ થયેલ છે .
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






