ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા સા.નાઓની સુચના તેમજ માર્ગદર્શન મુજબ તેમજ પીએસઆઇ એ.એસ.ચૌહાણ નાઓની સુચનાથી ભરૂચ જીલ્લામાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા જણાવેલ જેથી અમો તથા સ્ટાફ સાથે આવા ગુનેગારો શોધી કાઢવા અંકલેશ્વર વિસ્તાર પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી આધારે અંકલેશ્વર રૂરલ પો.સ્ટે. ગુરનં. 1 ૫૫/ર૦૧૫ ॥9૯ કલમ ૩૭૯, ૧૧૪ મુજબના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી વૈકુંઠ ઉર્ફે મુછ્છર ભુરાભાઇ વસાવા ઉ.વ.આ.૫૦ રહે,હજાત, તળાવ ફળીયું તા-અંકલેશ્વર જી-ભરૂચ નાને તા.૧૮/૦૩/૧૯ ના કલાક- ૧૮:૩૦ વાગે કલમ- ૪૧ (૧) એ મુજબ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ અર્થે આરોપીને અંકલેશ્વર રૂરલ પો.સટ.માં સોંપવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




