પૂર્વ ધારાસભ્ય અને ભરૂચ ની પ્રતિષ્ઠિત વેલ્ફેર હોસ્પિટલ ના આદ્યસ્થાપક મહમદ ફાંસીવાલા એ ફાની દુનિયા ને કરી અલવિદા.

0
280

સૂત્રો દ્વારા મળતી વિગત અનુસાર કરમાડ ના વતની અને કોંગ્રેસ ના પીઢ કાર્યકર ,વાગરા મત વિસ્તાર ના પૂર્વ ધારાસભ્ય તેમજ ભરૂચ પંથક માં ગરીબ દર્દી માટે ની જ્ઞાતિ અગ્રગણ્ય બોમ્બે પટેલ વેલ્ફેર હોસ્પિટલ ના આદ્યસ્થાપક,પ્રખર કેળવણીકાર,સમાજ સેવક મહમદ ફાંસીવાળા નું નિધન થતા સમગ્ર ભરૂચ જિલ્લા ના નાગરિકો ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે મરહુમ ની દફન વિધિ આજે 11 કલાકે તેમના માદરે વતન કરમાડ મુકામે યોજાશે.
પીઢ કોંગ્રેસી મહમદભાઈ ના અંતિમ દર્શને લોકજુવાળ ઉમટી પડ્યા ના સમાચાર માલી રહ્યા છે ત્યારે સમગ્ર ભરૂચ જિલ્લાના કોંગ્રેસી કાર્યકર્તા પક્ષના મોભી ગુજરી જવાથી ઘેરા દુઃખ ની લાગણી વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે અને મરહુમ ના અંતિમ દર્શને તમામ કોમ ના આગેવાનો પહોંચી રહ્યા નું જાણવા મળી રહ્યું છે
આમ પહેલા પૂર્વ ધારાસભ્ય ઇકબાલ પટેલ અને હવે તેમના અઝીઝ મિત્ર અને કોંગ્રેસી પાયાના કાર્યકર્તા અને પૂર્વ ધારાસભ્ય મહામદભાઈ ના નિધન થી ભરૂચ જિલ્લા કોંગ્રેસ માં જાણે સુન્યવકાસ સર્જાયો હોવાનું કોંગ્રેસપક્ષમાં ચર્ચાઈ રહ્યું છે.

રિપોર્ટર પ્રકાશ મેકવાન ભરૂચ                       9537920203

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY