ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ની જિલ્લામાં દારૂ જુગાર ની બદી ને સદંતર ડામી દેવા ની સૂચના આધારે આજે ભરૂચ એલસીબી ને મળેલ બાતમી આધારે પીઆઇ તરડે ની ટીમે સક્રિય થતા પીએસઆઇ ગઢવી અને સ્ટાફ દ્વારા અંકલેશ્વર રૂરલ ના અગાઉ બહુચર્ચિત ખરોડ ની હોટેલ પાછળ આવેલ “શ્રી સાઈકૃપા સપોર્ટસ કલબ પ્રા. લી.” ના હુલામણા નામે જીમખાના ની પરમિશન મેળવી શરૂઆત થીજ જુગાર ની પ્રવૃત્તિ ચાવનાર ને જીમખાના ના જુગાર ના અડડે રેડ પડી નવ જેટલાં જુગરિયા અને આશરે 9000 અને કુલ 30230નો મુદ્દામાલ ઝડપી પડતા ફરી એક વાર ખરોડ નો વિસ્તાર જુગાર માં છાપે ચડતા જુગરિયા ઓ માં હાહાકાર મચી ગયો છે
અત્રે ઉલ્લેખનીય છે કે આ કથિત મોદી જીમખાના માં અગાઉ પણ રેડ પડી છે ત્યારે આ વખતે જિલ્લા પોલીસ અધિક્ષક આ જીમખાના ના મેંમોરેન્ડમ માં લખાયેલ તમામ વ્યક્તિઓ સામે કાયદેશે ની કાર્યવાહી કરી કાયદા ની કેડીએ જેલના સળિયા પાછળ તમામ ને ધકેલશેજ એમાં બેમત નથી ત્યારે જોવાનું એ રહે છે કે જિલ્લા એલસીબી કેસ કેટલો મજબૂત બનવે છે અન્યથા બાકી બચેલ એલસીબી ના સ્ટાફે પણ પો.સ્ટે માં ફરી નોકરી કરવાના વારા આવશે,કેમકે જિલ્લાની બોર્ડર પર આવેલ જીમખાનામાં ક્વોલિટી કેસ ના થયો એ બાબત શંકા ના દાયરા માં આવે છે.
ધનંજય ઝવેરી 9978406923 9978406257. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



