ભરૂચ માં ગાજ વીજ વાવાઝોડા સાથે વરસાદ નું આગમન

0
134

અસહ્ય ગરમી થી શેકતા ભરૂચ માં આજ રોજ રાત્રે 2.40 ના સુમારે વર્ષાઋતુ નો પહેલો વરસાદ ગાજવીજ ને વાવાઝોડા સાથે  જાણે સરકાર ના પર્જન્ય યજ્ઞ ને સ્વીકારી લીધો હોય તેમ વરસી પડતા લોકોએ મધ્ય રાત્રી એ વરસાદ ના આગમન ને વધાવ્યો.દિવસભર ના વાદળ છાયા વાતાવરણ થી બફારો વધ્યો હતો તયારે આ મેહુલિયા ના અમીછાંટણા એ ગરમી માં રાહત આવવા ની છડી પોકારી હોય તેમ લાગી રહ્યું છે

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 997840692

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY