બિન સત્તાવાર સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અંકલેશ્વર રૂરલપોલીસ ની હદમાં આવેલ ખરોડ ગામની સીમમાં હાઈવે પર ભરૂચ એલ.સી.બી પોલીસે ભરૂચ પોલીસ અધિક્ષકની હાઈવે પર થતી રોબરી અને બીજા ગુના શોધવાની કડક સુચના મુજબ પોલીસ એલસીબી ઇન્સ્પેક્ટર તરડે ની સુચના મુજબ એલ.સી.બી નો સ્ટાફ ચેકિંગમાં હતો તે દરમિયાન એક દસ ચક્કા ટ્રક ઉપર કાંદા અને નીચે લાખો રૂપિયાના ખેરના લાકડાં ભરી જતી પકડાઈ ગઈ હતી. આમ આટલી મોટી ગાડી ખેરના લાકડા જે સાત લાખ ઉપરાંતનો જથ્થો તેમજ દસ ચક્કા ની ટ્રક મળી અંદાજે ૧૨ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરેલ છે સાચી વિગત ગણતરી પુરી થયે કહી શકાય.
ધનંજય ઝવેરી.
9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






