શિહોર તાલુકાના કાજવદર ગામના યુવા પત્રકાર “રાષ્ટ્ર ભાવના” અખબાર ના માલિક ડી. કે. મોરી નું વેરાવળ હાઇવે ઉપર અકસ્માત થતાં દુઃખદ અવસાન થયેલ છે.. પત્રકાર જગતમાં મોટી ખોટછે. ભગવાન એમના આત્મા ને શાંતિ આપે અને તેમના પરિવાર ઉપર આવી પડેલ દુઃખ સહન કરવાની શક્તિ આપે..એવી પ્રાર્થના.
લાભુભાઈ કાત્રોડીયા
પ્રમુખ..અખિલ ભારતીય પત્રકાર સુરક્ષાસમિતિ.
ગુજરાત.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



