બીઆરટીએસ બસની અડફેટે કિશોરનું મોત થતા અરેરાટી વ્યાપી

0
26

સુરત,તા.૩૧
સુરત શહેરમાં બીઆરટીએસ રૂટમાં અકસ્માત સર્જાયો છે. વેસુ વિસ્તારમાં આવેલી એસટી જૈન સ્કૂલ નજીક આ ઘટના બની છે. જેનામાં રસ્તો ઓળંગવા જતા કિશોરને બીઆરટીએસ બસે અડફેટે લીધો હતો. જેના પગલે તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. કિશોરને ટક્કર મારીને બસ ચાલક અને કન્ડક્ટર બંને ફરાર થઇ ગયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી.
બુધવારે સુરતના વેસુ વિસ્તાર બીઆરટીએસ રૂટમાં એક કિશોરને બીઆરટીએસ બસ ચાલકે અડફેટે લીધો હતો. એસડી જૈન સ્કૂલ નજીક બસની ટક્કરની વિદ્યાર્થીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ટક્કર મારીને બસ ચાલક અને કંડક્ટર બંને ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ ઉપર આવીને આગળતી કાર્યવાહી હાથધરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY