સુરતના પુનાગામ વિસ્તારમાં આવેલ અથર્વ ફોર યુ નામની ફાયનાન્સ કંપનીમાં અસંખ્ય લોકોના રૂપિયા ડૂબતા એજન્ટ દ્વારા ગળેફાંસો ખાઈ આપઘાત

0
102

સુરત

સુરતના પુનાગામ વિસ્તારમાં આવેલ “અથર્વ ફોર યુ “નામની ફાયનાન્સ કંપનીમાં અસંખ્ય લોકોના રૂપિયા ડૂબતા એજન્ટ દ્વારા ગળેફાંસો ખાઈ આપઘાત…

નવાગામ ડીંડોલી ના રહેવાસી સુધાકાર ઇન્દુરકર નામના એજન્ટે કર્યો આપઘાત…

અર્થવ ફોર યુ ” કંપનીના સુધાકર એજન્ટ તરીકે બજાવતો હતો ફરજ…

અસંખ્ય લોકોની કંપનીમાં પોલિસી કરાવ્યા બાદ મુદતે રૂપિયા નહીં મળતા ધારકોએ શરૂ કરી હતી પોતાની ઉઘરાણી..

કંપની દ્વારા આપવામાં આવેલ બોન્ડ પણ બનાવટી હોવાના પોલિસીધારક અને મૃતકના પરિવારજનોએ લગાવ્યો આક્ષેપ..

લેણદારો ની ઉઘરાણી શરૂ થતા સુધાકરભાઈ આવી ગયા હતા માનસિક તણાવમાં…

કંપનીએ યોગ્ય જવાબ ન આપતા પુના પોલીસ મથકમાં પણ અગાઉ કરવામાં આવી હતી અરજી…

છતાં કોઈ નિવેડો નહીં આવતા લેણદારોએ સુધાકર ભાઈ પાસે શરૂ કરી હતી ઉઘરાણી….

કંપની દ્વારા 3 કરોડથી વધુનું ફ્રોડ કર્યાનો પરિવારનો આક્ષેપ…

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY