ડેડીયાપાડા ના કોળીવાડા પાસે બાઇક સ્લીપ થતા ચાલકનું મોત

0
103

રાજપીપલા: નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા ના કોળીવાડા ગામના પુલ પાસેના વળાંક માં પુરપાટ હંકારી લઈ જતા બાઇક નં.જી જે 22 કે 3258 નો સ્ટેરીંગ પર નો કાબુ ગુમાવતા નટવરભાઈ રતનભાઇ વસાવા ( રહે.ઘાંટોલી,ડેડીયાપાડા ) એ બાઈક સ્લીપ ખવડાવતા એમને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન એમનું મોત થતા એમના પિતા રતનભાઈ વસાવા એ આ બાબતે ફરિયાદ આપતા ડેડીયાપાડા ના ઇન્ચાર્જ પી એસ આઈ વાય એસ સિરસાઠ એ વધુ તપાસ હાથ ધરી છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY