નર્મદા એલ સી બી એ બે જગ્યાએ રેડ કરી છ હજાર થી વધુના જુગાર સાથે ચાર ને ઝડપી પાડ્યા

0
159

નાંદોદ ના જીતનગર અને ગરુડેશ્વર ના અકતેશ્વર ખાતે આંકડા જુગાર પર છાપો માર્યો

રાજપીપલા: નર્મદા જિલ્લા એલ સી બી ના જાંબાજ પી એસ આઈ એ ડી મહંત દ્વારા જિલ્લા માં ચાલતા દારૂ જુગાર ના વેપલા ને સદંતર બંધ કરાવવા વારંવાર રેડ કરાય છે ત્યારે ગતરોજ ફરી નાંદોદ ના જીતનગર ખાતે રેડ કરી કુલ 4520/- રૂપિયા ના મુદ્દામાલ સાથે બે પૈકી પ્રહલાદ રસિક વસાવા ( રહે.હીરા ફળિયું,રાજપીપલા )અને રજનીકાંત ગોવિંદ તડવી (રહે.સડક ફળિયું,રાજપીપલા ) ને આંકડા જુગાર ના વેપલા સાથે ઝડપી પાડ્યા હતા

જયારે બીજી રેડ ગરુડેશ્વર ના અકતેશ્વર ગમે કરી જેમાં પિન્ટુ બ્લુ તડવી અને રાજેશ સોમા તડવી (એકતેશ્વર) ને કુલ 2260/- રૂપિયા ના મુદ્દામાલ સાથે આંકડા જુગાર માં ઝડપી પાડી ચારેય વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી હતી .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY