રાહુલના રેલીમાં કોંગ્રેસના ધારાસભ્ય ભૂલ્યા ભાન, ભાજપને અપશબ્દો કહ્યા

0
27

ધરમપુર,તા.૧૪
લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેએ હેલિકોપ્ટર મારફતે સુરતથી ધરમપુર પહોંચ્યા હતા. અને જન આક્રોશ રેલીમાં ઉપસ્થિત રહીયા છે. ત્યારે ડાંગ જિલ્લાના ધારાસભ્યનું એક વિવાદીત નિવેદન સામે આવ્યું છે. મંગળ ગાવીત પોતાનું ઉદ્બબોધન કરી રહ્યા હતા. અને ભાજપ સરકાર પર પ્રહાર કરી રહ્યા હતા. દરમિયાન તે એવું બોલી ગયા કે ભાજપના ભડવા નેતાઓ છે.
પહેલા મંગળ ગાવીતે કહ્યું કે આદિવાસીઓની જમીન લેવાની ભાજપ સરકાર પુરી કોશિશ કરી રહી છે. સાથે કહ્યું કે આ કોંગ્રેસની રેલી નથી પણ રેલો છે. તો ભાજપને ચેતવણી આપતા આપતા ધારાસભ્ય બોલી ગયા કે ભાજપનાપ.ચેતી જજા. મહત્વનું છે કે લાલડુંગરી ખાતેના મેદાથી ગુજરાતમાં ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફૂંકશે. રાહુલ ગાંધીની રેલીને સફળ બનાવવા માટે ગુજરાત કોંગ્રેસે તમામ પ્રયાસો કર્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY