4 વર્ષની કેદ સાથે દુષ્યંત ભટ્ટ ને 10000 અને કોન્સ્ટેબલ ભરત ગોસાઈ ને 20000 નો દંડ ફટકારતી કોર્ટ..
મળતી માહિતી મુજબ 2014માં ધોરાજી માં 10000 રૂપિયાની લાંચ લેતા બંને ACB ના હાથે પકડાયેલ હતા..2014માં ધોરાજીના બહારપુરા માં ચાલતા કૂટણખાના માં આ બંને રેડ કરી હતી..ત્યારે બંને એ કૂટણખાના વિરુદ્ધ પોલીસ કેશ નહીં કરવા માટે 10000 ની લાંચ લીધી હતી.આ લાંચ નો કેસ ધોરાજીની એડિશનલ સેશન કોર્ટ માં ચાલતો હતો. ભરત ગોસાઈ ધોરાજીના પોલીસ સ્ટેશનમાં વર્ગ 3 ના કોંસ્ટેબલ હતા તેની સાથે દુષ્યંત ભટ્ટ પણ લાંચ લેવામાં સાથે હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



