ધ્રાંગધ્રા ખાતે રકતદાન કેમ્પ યોજાયો

0
42

રકતદાન એ મહાદાન છે, રકતદાન કરીને માનવતાની અમુલ્યજ સેવા બજાવીએ – કાર્યવાહક અધ્યક્ષશ્રી આઈ.કે. જાડેજા

ધ્રાંગધ્રાના પૂર્વ નગરપતિ અને શહેરની વિવિધ સંસ્થાતઓમાં અમૂલ્યે પ્રદાન આપનાર સ્વઉ. ઈન્દુગસિંહ બચુભા ઝાલાની પ્રથમ પુણ્યતતિથિ નિમિત્તે ધ્રાંગધ્રા ખાતે રકતદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.

 ગુજરાત સ્વસર્ણિમ ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યધક્ષકશ્રી આઈ.કે.જાડેજા એ ફુલહાર અને દિપ પ્રાગટય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે શ્રી આઈ.કે. જાડેજાએ જણાવ્યું હતું કે, જયારે કોઈ વ્યેકિતનું મૃત્યુંક થાય ત્યાપરે સ્વુર્ગસ્થના પરિવારજનો અને મિત્ર વર્તુળ દ્વારા તેમની યાદમાં એક ઉમદા પ્રકારના રકતદાન એ મહાદાન કાર્યક્રમનું આયોજન કરેલ છે. જે અન્યવ સમાજ માટે પ્રેરણારૂપ અને ઉદાહરણરૂપ સાબીત થશે. આવા ઉમદા વિચારને શ્રી જાડેજાએ બિરદાવ્યાિ હતા. બીજાને કાઈક આપવાના ઉમદા આશયથી યોજાયેલ આ રકતદાન કેમ્પર એક આગવી ઓળખરૂપ સાબિત થશે. સ્વાર્ગસ્થીને સાચા અર્થમાં પુષ્પ જેવી શબ્દા જંલી આ રકતદાન કેમ્પ ના આયોજન થકી આપીએ. તેમ જણાવી શ્રી જાડેજાએ રકતદાન કરીને માનવતાની અમુલ્ય સેવા બજાવીએ તેમ જણાવ્યુંે હતું. આ પ્રસંગે સંતો, આગેવાનો પરિવારજનો, ગ્રામજનો મોટી સંખ્યાયમાં ઉપસ્થિ ત રહી રકતદાન કર્યું હતું.

રીપોટર : દિપકસિંહ વાઘેલા, લીંબડી

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY