વડોદરા ની મધ્યસ્થ જેલમાં સજા કાપી રહેલ ગરુડેશ્વર ના વેલછંડી ની મહિલા કેદી રજા બાદ ફરાર 

0
369

14 દિવસ ની ફ્લો રજા મેળવી ગયેલી વેલછંડી ગામની જુમનાબેન વસાવા રજા પૂર્ણ થયા બાદ પણ મધ્યસ્થ જેલ માં પરત ન આવતા રાજપીપળા પોલીસમાં ફરિયાદ  

  1. રાજપીપળા:નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના વેલછંડી ગામની જુમનાબેન મહેશભાઈ વસાવા વડોદરા ની મધ્યસ્થ જેલ માં સજા કાપી રહી હતી ત્યારે ગત એમને કોઇક કારણોસર 14 દિવસ ની ફ્લો રજા મંજુર કરાવી ગયા બાદ ગત તારીખ 20 મેં એ એમની રજા પુરી થતા મધ્યસ્થ જેલ માં હાજર થવાનું હતું જે હાજર ન થતા જેલ સત્તાધીશો એ એમને ફરાર જાહેર કરી રાવપુરા બાદ રાજપીપળા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ફરાર જુમનાબેન વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY