ગોંડલ ઉંબાળા ફાટક પાસે ની સાત ટાંકી થી છોકરી નું અપહરણ કરનાર આરોપી સુરત થી ઝડપાયો

0
293

ફરિયાદી નવઘણભાઈ કેશુભાઈ પરમાર..રહે ઉંબાળા ફાટક સાત ટાંકી પાસે.ગોંડલ

રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી અંતરિપ સૂદ ની સૂચનાથી ગોંડલ Dysp શ્રી ડી.એમ.ચૌહાણ સાહેબ ના માર્ગદર્શન હેઠળ ગોંડલ સિટી પી.આઈ.રામાનુજ.સા.તથા પી.એસ.આઈ મીઠાપરા તથા hc હરુભા જાડેજા ને ખાનગી રાહે બાતમી મળતા આરોપી ભરત ઉફે મુકેશ ઉકાભાઇ મકવાણા ઉ.વ.૨૪ રહે ભગવતપરા તા.૨૮/૧૨/૧૭ ના રોજ ગોંડલ ઉંબાળા ફાટક પાસે સાત ટાંકી પાસેથી પૂજા નામની છોકરી નું અપહરણ કરી ભગાડી જઈ સુરત થી મજુકાર ઈસમ ને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથધરી છે આગળ ની તપાસ ગોંડલ સિટી પો.સ્ટે.જમાદાર વિરભદ્રસિહ વાઘેલા તથા હરેન્દ્રસિંહ જાડેજા નાઓ ચાલવી રહા છે

પોલીસ સમન્વય ન્યૂઝ

રવિ રામાણી

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY