ગુજરાત સ્થાપના દિન ની ઉજવણી ના ભાગરૂપે જળ સંચય માં જનભાગીદારી ની શરૂઆત

0
96

 

ગુજરાતના પ્રત્‍યેક નાગરીકને સુજલામ સુફલામ જળસંચય અભિયાનમાં શ્રમદાન સમયદાનથી જોડાવા માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ દ્વારા JCB ચલાવી શ્રમ દાન કરવામાં આવ્યું અને માનનીય મંત્રી ઈશ્વરભાઈ પટેલ તથા કોસમડી ગામના આગેવાન રામુભાઈ.જી.ભરવાડ આ કામ માં એમના સહભાગી બન્યા હતાં.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY