હળવદ સરકારી કચેરીઓમાં છેલ્લા કેટલાક સમયથી કર્મચારીઓ અધિકારીઓ ઓની આપખુદી મોડા આવે વહેલા જાય છે જેના કારણે ગ્રામીણ વિસ્તાર ના અરજદારો ને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે



હળવદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અનેક કચેરીઓમાં કર્મચારીઓ અધિકારીઓ છેલ્લા કેટલાક સમયથી આપખુદી તેમજ ગેરહાજર રહેતા અરજદારો તેમજ વિધાર્થીઓ ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અધિકારીઓ ને ગોટલી મારવા માં ફાવટ આવી ગઈ છે અરજદારો ની ઉડતી ફરીયાદો ને ધ્યાનમાં રાખીને હળવદ તાલુકા, શહેર ,કોંગ્રેસ પ્રમુખ ,તથા અન્ય સદસ્યો બપોરના 12વાગ્યા ની આજુબાજુ અને મામલતદાર કચેરી ખાતે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરતા મામલતદાર પણ, પણ, એમ, મકવાણા ની પુછતાછ કરતા તે ગેરહાજર હોવાનુ જાણવા મળેલ ત્યારબાદ ડો કે, એમ, રાણા શૈલેશભાઈ દવે, તાલુકાના પ્રમુખ, જીલ્લા પંચાયત સદસ્ય તક।,પંચાયત ના સદસ્ય સર્કિટ હાઉસ માં જઈને જોતા હળવદ મામલતદાર આરામ કરતા નજરે પડ્યા હતા કોગ્રેસ પ્રમુખ ડો કે અમે રાણા એ મોરબી ડીસીપી ને જાણ કરી મામલતદાર વિષે પુછતા તેમણ જણાવ્યુ હતું કે મમાલદારને સુધી ને કહુ છે, બાબતે હળવદ મામલતદાર પણ એમ, મકવાણા ને પુછતા તેમણે જણાવ્યું હતું કે મારી તબિયત ખરાબ થઈ હોવાથી હી આરામકરતો હતો,
હળવદ પંથકના લોકો ની માંગ ઉઠવા પામી છે જીલ્લા કલેકટર તંત્ર દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી આવા ગુટલી બાજ કર્મચારીઓ અને અધિકારીઓ સબક શીખવાડમાં આવે તેવી માંગણી કરવામાં આવી છે
મયુર રાવલ હળવદ
મો 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"








