નવસારી, તા.૫
નવસારી જિલ્લામાં કેન્દ્ર સરકારની સંપૂર્ણ આર્થિક સહાય ઘ્વારા જવાહર નવોદય ગામ રૂપવેલ ,વાંસદા ખાતે કાર્યરત છે. જવાહર નવોદય વિદ્યાલય રૂપવેલમાં જુલાઇ -૨૦૧૯ થી ધોરણ-૯ માં કુલ-૧૭ ખાલી જગ્યા માટે પ્રવેશ મેળવવા માટે અરજીપત્ર ભરવાની અંતિમ તા.૩૦/૧૧/૧૮ છે. અરજીપત્રો અોનલાઇન ભરવાની કામગીરી હાલ ચાલી રહી છે. સમિતિની વેબસાઇટ અોનલાઇન www.navodaya.gov.in પરથી ભરી શકાશે. પ્રવેશ પરીક્ષા આગામી તા.૦૨/૦૨/૧૯ ના રોજ જવાહર નવોદય વિદ્યાલય રૂપવેલમાં યોજાનાર છે. વધુ માહિતી માટે જવાહર વિદ્યાલય રૂપવેલનો સંપર્ક સાધવા જણાવાયું છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



