કાયદાના શાસનને લઇ નવી ચર્ચા શરૂ

0
73

આશરે ત્રણ વર્ષ પહેલા મોહમ્મદ અખલાકને દાદરીમાં ગૌહત્યાના આરોપમાં જાનથી મારી નાંખવામાં આવ્યો હતો. આ બનાવ એ વર્ષે બકરી ઇદના પ્રસંગના તરત બાદ બન્યો હતો. આ ઘટનાથી સમગ્ર દેશમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. ઉત્તરપ્રદેશની પોલીસે પરિવારના ફ્રીજમાં મુકવામાં આવેલા માંસમાં ફોરેÂન્સક ચકાસણી કરવા માટેની પ્રક્રિયા હાથ ધરી હતી. અખલાકના પરિવારના સભ્યોએ આ બાબત પર ધ્યાન આપ્યુ કે તે બકરાનો માંસનો જથ્થો હતો. પરંતુ પોલીસે તેને ગૌમાંસ ગણીને પરિવાર પર જ હત્યાનો આરોપ મુકી દીધો હતો. આ ઘટનાની સાથે જ ભારતમાં ગાય સાથે જાડાયેલી આગામી મૌતની તપાસ માટે એક ચર્ચા જગાવી દીધી હતી. મારી ગયેલી વ્યÂક્ત પર જ મોતનુ આમંત્રણ આપવાનો આરોપ મુકી દેવામાં આવે હત્યારાઓની સામે મુકવામાં આવેલા હત્યાના આરોપોને હળવા કરી દેવામાં આવે તેની પ્રક્રિયા ચાલી રહી છે. હાલમાં જ હાપુડની ઘટનામાં પણ આવુ જ ચિત્ર ઉપસી આવ્યુ હતુ. ગૌહત્યાની આશંકા વચ્ચે ભીડે બે વ્યÂક્તને નિર્દય રીતે ફટકાર્યા હતા. તેમાંથી એક કાસીમ નામની વ્યÂક્તનુ મોડેથી મોત થઇ ગયુ હતુ. સમીઉદ્દીન ગંભીર હાલતમાં હાલ હોÂસ્પટલમાં સારવાર હેઠળ છે. ગૌહત્યાની શંકા રાખનાર અમે લોકો માનવીની હત્યાને લઇને કેટલા સવેદનહિન થઇ રહ્યા છીએ તેનો આ એક દાખલો છે. કાયદાકીય પાસાને જાવામાં આવે તો આ મામલામાં મુળભુત સમસ્યા એ છે કે કાયદા તો તાકતવર વ્યÂક્તની જ મદદ કરે છે. કમજાર વ્યÂક્તની મદદ કરશે નહી. હુમલો કરનાર ભીડ જેટલી શÂક્તશાળી હશે કાયદાના દંડની શક્યતા પણ એટલી ઓછી થઇ જશે. અખલાક અને પહલુ ખાનના મામલામાં અમારા અનુભવ આ પ્રકારના રહ્યા છે. અમે ઉત્તરાખંડમાં એક મુÂસ્લમ યુવકને ભીડથી બચાવી લેનાર સરદાર પોલીસ કર્મચારીને યાદ કરી શકીએછીએ. પોલીસવાળા કાયદાના મુર્ત રૂપ તરીકે છે. જાણકાર લોકો કહે છે કે જા પોલીસ પોતાની ગંભીરતા અને સમજથી કામ કરે તો અપરાધને રોકી શકે છે. સરદારજી દ્વારા આવુ જ કરવામાં આવ્યુ હતુ. પોતાની પહોળી છાતીની આડમાં આ વ્યÂક્તએ મુલિમ યુવકને બચાવી લીધો હતો. જા કે તમામ પોલીસ કર્મચારી સરદારજી જેવા હોતા નથી. મોટા ભાગના પોલીસ કર્મચારીઓ એવા જ હોય છે જેવા હાપુડમાં જાવા મળ્યા હતા. જે લોહી નિકળી રહેલા યુવાનને ઉઘો લટકાવીને લઇને જઇ રહ્યા હતા. તે અમાનવીય તસ્વીર ફોટો સપાટી પર આવે છે ત્યારે ઉત્તરપ્રદેશની પોલીસે માફી માંગી હતી. જા કોઇ તોફાની ટોળાએ કોઇ વ્યÂક્તની જાન લઇ લીધી છે અને મારનાર ટોળકી વધારે તાકતવર છે તો પોલીસ સારી રીતે જાણે છે કે આ મામલામાં તેમના પર રાજકીય દબાણ રહેશે જ. જેથી તેઓ પહેલા એફઆઇઆર દાખલ કરવાનો પણ ઇન્કાર કરી છે. ત્યારબાદ તેની તપાસ પણ શંકાસ્પદ બની જાય છે. જ્યારે પણ જરૂર લાગે ત્યારે આરોપોને હળવા કરી દે છે. આ બાબત તેઓ સંતાઇને કરે છે. સામાન્ય રીતે ભીડના હુમલા એક સામાન્ય ઘટનાના સ્વરૂપમાં કરવામાં આવે છે. જા કે તેના પરિણામ ખુબ જ કમનસીબ હોય છે. બની શકે કે જે છેલ્લા વારના કારણે વ્યÂક્તનુ મોત થયુ છે તેના હાથમાં કોઇ તીક્ષ્ણ હથિયાર હોય અથવા તો ચાકુ અથવા તો ચાવી હોય. આવા મામલા જુનૈદ અને પહલુ ખાનના કેસમાં જાઇ ચુક્યા છીએ. આવી Âસ્થતીમાં જ્યારે વ્યÂક્તનુ મોત થઇ જાય છે ત્યારે લઘુમતીને હેરાન કરવા માટે જે લોકો સામેલ થયા હોય છે તેઓ હત્યાના આરોપી બની જાય છે. હવે તેમની લાઇફ, તેમના પરિવારની કિસ્મત અને હમેંશા માટે બદલાઇ શકે છે. આ જ કારણ છે કે આવા મામલાને હળવા કરવા માટે પ્રયાસ કરવામાં આવે છે. સાથે સાથે હુમલાના શિકાર થયેલા વ્યÂક્તની સામે એક વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવાના પ્રયાસ કરવામાં આવે છે. આવી Âસ્થતીમાં જે પોલીસ કર્મચારીની લાપરવાહી અથવા તો મિલીભગતના કારણે ઘટના બની હોય છે તેને જવાબદાર ઠેરવી દેવામાં આવે છે. કેટલાક મામલામાં શિકાર થયેલા લોકોના પરિવારને પણ હેરાન કરવામાં આવે છે.
કાયદાના રસ્તા ઇન્સાફ માંગવાની દિશામાં આગળ ન વધે તે માટે આવા પ્રયાસ કરવામાં આવે છે. મામલો જા લાંબા સમય સુધી પેન્ડિંગ રહી જાય તો એમ પણ તે ઠંડો પડી જાય છે. હવે અમને એ બાબત નક્કી કરવાની છે કે અમે કાયદાનુ શાસન ઇચ્છીએ છીએ કે પછી બહુમતી લોકોના રાજની ઇચ્છા રાખીએ છીએ. કાયદા જા ભીડની તાકાતથી નક્કી થનાર છે તો તેને કોઇ રીતે વિવેકપૂર્ણ ગણી શકાય નહી. તેને ભીડની સરમુખ્યત્યારશાહી તરીકે ગણી શકાય છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY