આદિપુર રોટરી ક્લબના ચાર્ટર ડે નિમિત્તે પ્રભુ દર્શન હોલ ખાતે વિવિધ સેવા પ્રવુતિઓ થી કાર્યકમ યોજાયો જેમાં પ્રોજેકટ ચેરમેનશ્રી હરદેવસિંહ એન જાડેજા એ આવકાર સાથે સમારોહ વક્તા જય વસાવડાનુ તલવાર થી આપી ને સન્માન કરવામાં આવ્યું હતું

સંસ્થા પ્રમૂખ સીમાબેન કીપલાણી એ વિવિધ પ્રોજેક્ટની માહિતી આપી હતી સમારોહ મા સરહદ પર ફરજ બજાવતા સૈનિકો પૈકી ૧૮ જવાનો ની પત્નીઓનુ ચાંદીનુ સિક્કા અર્પણ કરી સન્માન કર્યું હતું આ પ્રશંગે બી એસ એફ ના અધિકારી મન્સૂરી અહમદ ખાન હાજર રહ્યા હતા અને સેવા ગીત ની પ્રસૂતિ કરી હતી ગળપાદર ખાતે આવેલી જેલના કેદીઓ વગેરે માટે આધુનિક ટીવી શેઠ જેલ અધિકારીશ્રી જાડેજા સાહેબે શ્રી જેલરને અર્પણ કરી જેમાં સંજય ના વાણી પુનમ વાઘવાણી.સંદિપ શાહ. ધર્મેન્દ્ર પારેખ. યોગદાન આપ્યું હતું મહિલા દિન નિમિત્તે રોટરી ક્લબ આદિપુર દ્વારા વીમા બેન ક્રિપલાની ઇર્ષા મંગાવી. મંજુ કલચાણી. તરફથી શીલાય મશીન અને ૨ વર્ષ બાળકોને શાળા ફ્રી વાર્ષિક ભરેલ આ પ્રશંગે અતિથિ વિશેષ કાનજીભાઈ ભર્યા ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ તથા મોહનભાઈ ધારશી. અશોક મહેશ્વરી. સામજીભાઇ ટી આહિર .કાનજીભાઈ પટેલ. પંકજભાઇ ઠક્કર. બાબુભાઈ આહિર. મનોજભાઈ વેગડ. નરેન્દ્રસિહ જાડેજા. પ્રેમલાલવાણી. નંદલાલ ગોહિલ. વિગેરે મહેમાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ નુ સંચાલન ઈશા મંગતાણી અને રીટાબેન કેલા એ કરેયો હતો રોટરીયન હરેશ કેલા.એમ ડી દવે. વેલજી આહિર.જંખરાભાઇ આહિર.કમલકરમચંદાની.અલકેશમોદી શરીફ ખત્રી ઉપસ્થિત રહ્યા હતા
મયુર રાવલ,હળવદ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




