ભુજ : રાજયમંત્રી વાસણભાઇ આહિર તા.૩૦/૧૧ થી ૧/૧૨ સુધીના બે દિવસના કચ્છ જિલ્લાના પ્રવાસે છે. તેઓ તા.૩૦મીએ સવારે ૧૦ કલાકે ચાર રસ્તા, રતનાલ તા.અંજાર મુકામે રતનાલ-ચંદીયા રસ્તાના ખાતમૂહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. બાદ ૧૧ કલાકે પંચાયત ઘર, મારીંગણા તા.અંજાર મધ્યે નવા પંચાયત ઘરના ખાતમૂહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ ૧૮ કલાકે સિરોચા તા.મુન્દ્રા ખાતે સ્નેહમિલન સમારોહમાં હાજર રહેશે. તા.૧/૧૨ના સવારે ૧૧ કલાકે તેમના અંજાર ખાતેના ધારાસભ્યના કાર્યાલયે લોકસંપર્ક કરશે. પ્રવાસ કાર્યક્રમ દરમ્યાન રાત્રિરોકાણ તેમના નિવાસસ્થાન રતનાલ ખાતે કરશે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





