આજરોજ વ્હેલી સવારે કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા

0
1223

વિગત અનુસાર ભૂકંપના આંચકાએ લોકોની ઉંઘ કાઢી મૂકતા લોકો રોડ પર આવી ગયા હતા ભુજ ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ ભચાવ થી ૨૪ કિ.મી એસ એસ ડબલ્યુ બાજુએ આવેલ હતું ભૂકંપના આંચકા પ્રભાવિત અંજાર ગાંધીધામ રાપર ભચાઉ લોકો રોડ પર આવી ગયા હતા અને સમગ્ર માહોલ માં ભયનું વાતાવરણ પ્રસરી ગયું હતું

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY