લખતર તાલુકા ના દેવળીયા ગામ માંથી અર્ધબેભાન અવસ્થામાં મળ્યો અજાણ્યો પુરુષ

0
37

સુરેન્દ્રનગર જિલ્લા ના લખતર તાલુકા ના દેવળીયા ગામની સિમ માંથી અર્ધબેભાન અવસ્થા માં અજાણ્યો પુરૂષ મળી આવતા સુરેન્દ્રનગર 108 દ્વારા પહેલા લખતર હોસ્પિટલ માં લાવવામા આવેલ પરંતુ તેની હાલત ગંભીર હોય વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં રીફર કરાયો

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
સુરેન્દ્રનગર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY