ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે હોકી ટુર્નામેન્ટ યોજાઈ

0
177

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ભાઈઓ અને બહેનોની ટીમો વચ્ચે રમાયી હોકી ટુર્નામેન્ટ યોજાઈ.

ભરૂચ જિલ્લા કક્ષાએ ખેલ મહાકુંભ 2018 અંતર્ગત ગાંધી જયંતિ નિમિત્તે ઓપન એઈજ હોકી ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી.

રાજ્યનાં રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા યોજાતા ખેલ મહાકૂંભ અંતર્ગત ભરૂચ જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ ચાલી રહી છે. જે અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રીક્ટ હોકી એસોશિએશને સ્પર્ધામાં સહયોગ આપ્યો હતો. સ્પર્ધામાં ભાઈઓની 7 તથા બહેનોની 6 ટીમોએ ભાગ લીધો હતો. એટલે કે અંદાજે 200 ખેલાડીઓ આ સ્પર્ધામાં જોડાયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા રમત ગમત અધિકારી શ્યામુ પાંડોર,જયકિશન પરમાર, વી.પી.રાજ તથા સ્પર્ધાના ઓબ્ઝર્વર મિનેશ મકવાણાએ તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી.

રિપોર્ટર:-અંકિતા પાટણવાડિયા
મો:-9904733000

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY