નંદી ફાઉન્ડેશન દ્વારા નન્હી કલી પ્રોજેક્ટ હેઠળ મહિલાદિનની ઉજવણી કરવામાં આવી

0
135

જંબુસર:
જંબુસર અને આમોદ તાલુકાના પોગ્રામ ઓફિસર વિશાખા ભાલના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી ત્યારબાદ મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરી ધોરણ એકથી પાંચની નન્હી કલી બાળાઓ દ્વારા નાટક કાર્યક્રમોયોજાયા હતા ઉપસ્થિત મહેમાનોએ સ્ત્રી સશક્તિકરણની ચર્ચાઓ કરી સ્ત્રીઓનો દરેક ક્ષેત્રમાં આગળ આવવું જોઈએ નનહીકલી કાર્યક્રમની શરૂઆત ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદ તાલુકાના ૧૦૩ ગામોની ૧૧૩ સ્કૂલમાં આ નનહી કલી પ્રોજેક્ટ ચાલી રહ્યો છે જેમાં કુલ પાંચ હજાર નન્હી કલી સાથે એકસો ચોરાણુ શિક્ષણ સહાયક કામગીર કરી રહ્યા છે જેમાં નહીં કરીને ત્રણ પ્રકારના સપોર્ટ જેમાં શૈક્ષણિક સહાય સામાજિક સહાય શૈક્ષણિક સાધન સહાય આપવામાં આવે છે જેને લઇ નાની બાળાઓ અભ્યાસના સ્તરને વધુ મજબૂત અને ઉત્તમ બનાવવાનો પ્રયત્ન છે પછાત અને ગ્રામીણ વિસ્તારમાં આજે પણ બાળાઓના ભણતર ઉપર સવાલો ઉભા થાય છે બાળમજૂરી ગરીબી જેવી સમસ્યાઓના નિવારણ માટે જે બાળાઓ શિક્ષણથી વંચિત રહી ગયા છે એવી બાળાઓને શિક્ષણ આપવા કટીબદ્ધ છે નારીને કમજોર લાચાર સમજે છે બેટીને કેમ દુનિયા બોજ માને છે સ્ત્રી દુનિયાના તમામ સિતમ સહન કરે છે દીકરી બહેન પત્ની માં એ બધી આપણી ઓળખાણ છે પરંતુ પહેલા એક સ્ત્રી છું દરેક સ્ત્રીઓએ આગળ આવવા ગોલ નક્કી રાખવો જોઈએ કામયાબીની પાછળ ભાગવા કરતાં કાબેલિયત પાછળ ભાગો કંઈ પણ મુશ્કેલ નથી તેમ ઉપસ્થિત મહેમાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું સદર કાર્યક્રમ પ્રસંગે જંબુસર એડવોકેટ ચેતનાબેન મોદી આમોદ તથા સારો સ્કૂલના આચાર્ય મનીષાબેન નસીમબાનુ જંબુસર કોલેજના આચાર્ય આઈએમ ભાના એન આર જી એનકે સી સભ્યો તથા નંદી સ્ટાફ હાજર રહ્યા હતા.

રિપોર્ટર: હારીન પટેલ, જબુંસર.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY