ફરીએકવાર અંકલેશ્વર શહેર ટેકરાફળિયા માંથી સટાબેટિંગ નો જુગાર પકડી પાડતી ભરૂચ એલસીબી.

0
142
  1. ભરૂચ પોલીસ અધિક્ષક સંદીપસીંગ ની સૂચના મુજબ છેલ્લા ઘણા દિવસો થઈ એલસીબી પીઆઇ તરડે ની દોરવણી મુજબ એલસીબી પીએસઆઇ તેમજ સ્ટાફ જિલ્લાભર મા પ્રો.અને જુગાર ની રેડ કરી ગુન્હેગરો ને ઝબ્બે કરી રહ્યો છે ત્યારે આજે ફરીએકવાર
    એલસીબી પોસઇ.ઇસરાણી અને તેમના સ્ટાફ દ્વારા મળેલ બાતમી મુજબ અંકલેશ્વર સીટી પો.સ્ટે.ની હદ માં ટેકરા ફળીયા માં રેડ કરી છ ઈસમો અને રોકડા ડાવપર લાગેલ રૂપિયા તેમજ ચાર મોબાઈલ માલી કુલ રૂપિયા ૧૦૭૩૦/- મુદ્દામાલ કબ્જે લઈ જુગારધારા ની કલમો હેઠળ ગુનેગારો ને પકડી અંકલેશ્વર સીટી પોસ્ટ માં રાત્રી ના ૧૦.૩૦ કલાકે આગળની કાર્યવાહી માટે સુપ્રત કરેલ છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY