મજૂર ભરેલી કારનો અકસ્માત, ૧૦ મહિલાઓ ઘાયલ

0
20

સુરેન્દ્રનગર,
તા.૧૦/૪/૨૦૧૮

લીંબડી-લખતર હાઈવે ઉપરએક ગમખ્વાર અકસ્માતમાં ૧૦ મહિલાઓ ઘાયલ થઈ છે. સુરેન્દ્રનગરમાં લીંબડી-લખતર હાઇવે પર દેવળીયાના પાટીયા પાસે કાર પલટી ખાઈ જતા ગંભીર અકસ્માત થયો હતો. આ કારમાં મજુર ભરેલા હતા.આ૧૦ જેટલી મહિલા મજુરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ તમામ મહિલાઓને હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY