ગુજરાત સરકારની સંવેદનશીલ યોજના હેઠળ માંડવીમાં એઇમસ હોસ્પિટલમાં એક્સિડન્ટના શરૂઆતના ૪૮ કલાકમાં સારવાર.

0
114

માંડવી: માંડવીમાં ગુજરાત સરકારની સંવેદનશીલ યોજના હેઠળ એક્સિડન્ટના શરૂઆતના ૪૮ કલાક પહેલા સારવાર અર્થે એઈમસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતો. ગુજરાત સરકારની સંવેદનશીલ યોજના હેઠળ રૂ.૫૦૦૦૦ સહાય હોસ્પિટલમાં કરવામાં આવેલ છે. ગુજરાત સરકારના સંવેદનશીલ યોજના અંગે માંડવી નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ શાહ અને ભચાઉ નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ જાડેજા‌ સહભાગી રહીને લાભાર્થીને લાભ અપાવ્યો હતો. જંગ એ ગુજરાત ન્યુઝની સાથે વાતચીત કરતા એઇમસ હોસ્પિટલના ડો. કૌશિક શાહએ જણાવ્યું હતું કે આ યોજના તમામ લોકો માટે લાભદાયી યોજના નિવડી છે.

અહેવાલ ગૌતમ બુચિયા

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY