માંગરોળ શ્રી દશનામ્ ગોસ્વામી સમાજ માંગરોળ દ્વારા મુરલીધરવાડી લીમડાચોક ખાતે શિવકથાનુ આયોજન કરવામાં આવેલ
માંગરોળ શ્રી દશનામ્ ગોસ્વામી સમાજ માંગરોળ દ્વારા મુરલીધરવાડી લીમડાચોક ખાતે શિવકથાનુ આયોજન કરવામાં આવેલ વ્યાસપીઠ ઉપર ભીખુબાપુ ગોસ્વામી (ચોરવાડ વાળા) બિરાજી પોતાની ભાવવાહી શૈલીમાં સંગીતના તાલે કથાનું રસપાન કરાવશે તા.23.5.18…ના રોજ સવારે રામદેવપીર મંદિરેથી વાજતે ગાજતે પોથીયાત્રા નિકળી હતી તેમા ભાઇઓ બહેનો જોડાયા હતા મુરલીધરવાડી ખાતે પહોંચી શિવકથા કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો કથાનો સમય બપોરે 3..થી 6…રાખવામાં આવેલ છે ધમઁપ્રેમી ભાઇઓ બહેનો ને શિવકથા નો લાભલેવા આયોજકો આમંત્રણ પાઠવેછે તા.28.5 રાત્રે 10 કલાકે સ્વામીનારાયણની સત્સંગસભા તા. 29. રાત્રે દાંડિયા રાસ તા. 30 સાંજે 7 કલાકે શ્રી રામદેવજી મહારાજ નો પાટોત્સવ 31.5.18 નારોજ સાંજે શિવકથાની
પુણાહુતિ બાદ રાત્રે 8 કલાકે શકિતપૂજન રાખવામાં આવેલ છે …
રિપોર્ટ
મનીષ ડાકી જૂનાગઢ
70161 59934
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






