માંગરોળ તથા પોરબંદરના તાબા નીચે આવતી પોસ્ટ ઓફિસોમા ડિઝિટલાઈઝેશન સિસ્ટમ ની કામગીરી ચાલતી હોવાના લીધે જે પોરબંદર ની તમામ પોસ્ટ ઓફિસોની કામગીરી થતી હોવાથી માંગરોળ તથા પોરબંદરના તાબા નીચે આવતી પોસ્ટ ઑફિસની કામગીરી બે દિવસથા સંપૂર્ણ ઠપ રહી હતી.
પોસ્ટ ઓફીસની ઠપ્પ થયેલી કામગીરીના લીધે લોકોને ઠેર ઠેર પોસ્ટ ઑફિસના ધકા રહયા હતા અને ભારે હેરાન ગતિનો સામનો કરવો પડ્યો હતો,લોકો પોસ્ટ ઑફિસના દરવાજા પર મારેલો બોર્ડ વાંચીને જતા રહેવું પડતું હતું,
પોરબંદર નીચે આવતી તમામ પોસ્ટ ઓફિસોનું ડિજિટલાઈજેસન ની કામગીરી ચાલુ હોવાને લઈને તારીખ 26/5/18 થી 28/5/18 ના સમય મા તમામ પોસ્ટ ઑફિસોની કામગીરી ઠપ્પ રહી હતી જેમના લીધે માંગરોળમા પોસ્ટ ઑફિસના ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો,પોસ્ટ ઓફિસને લાગતા કોઈ પણ પ્રકારના કર્યો ન થવાના લીધે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા ,ડિજિટલાઈજઝેસન મા લોકો હાલ તો 2 દિવસ પોસ્ટ સેવા બાબતે મુશ્કેલી ભોગવીજ રહી
મનીષ ડાકી માંગરોળ
70161 59934
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






