મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ હળવદના ગ્રામ્ય પ્રભારી એ જન્મ દિવસ ની પ્રેરણાદાયી ઉજવણી

0
58

હળવદ મા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અને હળવદ ગ્રામ્ય વિસ્તારના પ્રભારી નો ૫૦ મો જન્મ દિવસ નિમિત્તે ગરિબ અને મધ્યમ વર્ગ ના બાળકો ને મીઠાઈ અને બિસ્કિટ આપી ને અનોખી રીતે જન્મદિવસ ની ઉજવણી કરેલ આજ ના ફાસ્ટ યુગ મા લોકો ઓ જન્મ દિવસ નિમિત્તે હોટલો મા જમણ વાર રાખી ને ખોટા ખર્ચા હોવા કરી ને પૈસા વેડફે છે ત્યારે ભાજપ ના હોદ્દેદારો એ સમાજ ને નવો રાહ ચિધ્યો હતો.

આજ ના ફાસ્ટ યુગ મા યુવા ધન અને અન્ય સમાજ ના લોકો જન્મ દિવસ નિમિત્તે હોટલો અને રેસ્ટોરન્ટ મા જમણ વાર અને કેક કાપી ને સગાંવહાલાં અને સ્નેહી જનો ને આમંત્રણ આપી ને બહુ મોટો ખચૅ કરે છે ત્યારે હળવદ તાલુકા ના રાતાભેર ગામ ના વતની અને હાલ હળવદ ના ચંદ્રપાકૅ સોસાયટી મા રહેતા એવા અને છેલ્લા ૨૦ વષે થી ભાજપ નો ભગવો પહેર્યો છે વિવિધ સંગઠનો મા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તરીકે રહી ચુકેલા અને હાલ મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અને હળવદ તાલુકા ગ્રામ્ય વિસ્તારના પ્રભારી એવા વલ્લભભાઈ પટેલ નો ૫૦ મો જન્મ દિવસ નિમિત્તે હળવદ ના વિવિધ વિસ્તારોમાં ગરીબ અને મધ્યમ વર્ગ ના બાળકો ને મીઠાઈ અને બિસ્કિટ આપી જન્મદિનની ઉજવણી અનોખી રીતે કરી ને સમાજ ને નવો રાહ ચીંધ્યો હતો વલ્લભભાઈ પટેલ ને જન્મ દિવસ નિમિત્તે એ મોરબી જિલ્લા અને પ્રદેશ ભાજપ અને સગા સંબંધીઓ ઓ મા ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી હળવદ તાલુકા ના રાતાભેર ગામે તારીખ ૨૫/૫/૧૯૬૮ મા જન્મેલા વલ્લભભાઈ પટેલ નાનપણ ભારતીય જનતા પાર્ટીના કામ કરવા અને વિવિધ સમાજ નુ કામ કરવા નુ સપનુ હતુ તેઓ ૧૯૯૮થી ૧૯૯૫ સુધી વિધાથી પરિષદ સુરેન્દ્રનગર મા જવાબદારી સંભાળેલ પછી૧૯૯પ, થી૨૦૦૦ મખ ભારતીય જનતા પાર્ટીના ના સક્રિય સભ્ય તરીકે વરણી કરાઈ .ત્યારે પછી ૨૦૦૦ ,થી ૨૦૦૮ સુધી બે ટમૅ થી યુવા ભાજપ પ્રમુખ તરીકે રહી ચુકેલા છે અને ૨૦૦૯ મા જુનાગઢ નગર પાલિકા ની ચૂટણી ઈન્ચાર્જ તરીકે કામગીરી કરેલ હળવદ મા કડવા પાટીદાર સમાજ ની ગલ્સે હોસ્ટેલ મા સભ્ય તરીકે જવાબદારી સંભાળે છે આમ છેલ્લા ૨૦ વષે થી વલલ્બ ભાઈ પટેલ રાજકીય શ્રેત્ર અને સમાજ ના કાયો મા અગ્રેસર હોય છે
મયુર રાવલ હળવદ
મો 9909458555

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY