એક્ઝિબેશન ના ચીફ ગેસ્ટ તરીકે ગાંધીધામના જાણીતા ન્યુટીસીઅનનીસ્ટ અને હેલ્થ કોચ યોગા એક્સપર્ટ રીતુ કશ્યપ હાથે એક્ઝિબિશન ખુલ્લુ મુકાયું
ગાંધીધામની ફેશન પ્રિય જનતા માટે નેક્સસ ક્લબ ખાતે ભવ્ય એક્ઝિબિશન સંસ્કૃતિ ફેસ્ટિવલ મેલા નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જે તારીખ 6 તથા 7 એપ્રિલ બે દિવસ રહેસે, આ એક્ઝિબિશન ના ચીફ ગેસ્ટ તરીકે ગાંધીધામના જાણીતા ન્યુટીસીઅનનીસ્ટ અને હેલ્થ કોચ યોગા એકસપૅટ (900 કલાક) રીતુ કશ્યપ ના હસ્તે એક્ઝિબેશન દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લું મુકવામાં આવ્યું હતું સંસ્કૃતિ ફેસ્ટિવલ મેળામાં મોટી સંખ્યામાં એક્ઝિબિટ રો ભાગ લીધો હતો,તદન નવી અવનવી વેરાયટી જોવા મળી હતી , એક્ઝિબિશન છેલ્લા ઘણા સમયથી આયોજન કરતા સમીર સેવક ,ડિમ્પલ આચાર્ય અને ઝાકીર ઠેબા, દ્વારા સુંદર મજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેઓએ લગભગ છેલ્લા ત્રણ વર્ષમાં ૩૦ થી વધારે એકિઝબેસનુ આયોજન કરેલું છે આ એક્ઝિબેશનમાં લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો આગામી દિવસમાં હજુ પણ ભવ્યાતિભવ્ય સુંદર એકિઝબેશન નું આયોજન કરવામાં આવશે તેવુ ડિમ્પલ આચાર્ય જણાવ્યું હતું
મયુર રાવલ હળવદ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




