મોરબીના કુબેરનગરમાં રેહતો સોની પરિવાર લગ્ન પ્રસગમાં ગયો અને તસ્કરો પાછળ થી આવી અને ઘરમાં ઘુસી 4.૨૦ દાગીના અને રોકડા ૩૦ હજાર કુલ રુપયા 4.50 લાખની મતા ચોરી ગયા પોલીસે ફિરયાદ નોધી કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની મળતી વિગત મુજબ મોરબીના નવલખી રોડ પર આવેલ કુબેરનગર માં રહેતા અને સુવર્ણકલા જેવલસ નામની દુકાન ચલાવત કૌશિકભાઈ પાટદિયા (ઉ.વ.૫૫) વાળા ત્યાં પોતના 2 દીકારા અને તેની વહુઓ સાથે સયુકત કુટુંબમાં રહે છે ગત તારીખ ૨૮ ના રોજ તેના નાના ભાઈ દિનેશભાઈ દીકીરીના લગ્ન હોવાથી આખો પરિવાર પારેખ શેરીમાં સવારના ૧૦ વાગે ગયો હતો અને રાત્રીના લગભગ ૮:૩૦ વાગે કૌશિકભાઈ ની પત્ની ઘરે આવી અને તેમેને કૌશીક્ભાઈ ને ફોન કર્યો કે તમે સોના ચાંદીના દાગીના ક્યાં રાખ્યા છે
જેથી તરત ઘરે આવ્યા અને જોયું તો કબાટ ખુલો અને પાછળની ગેલેરી સળિયા તૂટેલા હતા અને કબાટ ખુલો હતો જેમાંથી તસ્કરો રોકડા રૂપિયા ૩૦ હજાર અને 4.૨૦ લાખના દાગીના કુલ રૂપિયા 4.૫૦ લાખના દાગીના ચોરી ગયા હતા ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી અને ફરિયાદ નોધી અને આરોપીને ઝડપવા કાર્યવાહી હત ધરી હતી
રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



