ગુજરાત ની 26 માથી 26 બેઠક લોકસભા ની સીટ જીતવા બદલ માનનિય મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીજી ને તમેજ પ્રદેશ ભાજપ ટીમની અભિનંદન તથા શુભેચ્છા મુલાકાતે મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રઘુભાઈ ગડાર, સુરેન્દ્રનગર ભાજપ પ્રમુખ દીલીપભાઈ પટેલ,પુવૅમંત્રી જેન્તીભાઈ કવાડીયા હળવદ એપીએમસી ના ચેરમેન રણછોડભાઈ પટેલ હળવદ શહેર ભાજપ પ્રમુખ અજય રાવલ, જિલ્લા ભાજપ ઉપ.પ્રમુખ વલ્લભભાઈ પટેલ રજનીભાઈ સંઘાણી,ધનશ્યામભાઈ ગોહીલ,દેવશીભાઈ દલવાડી, રણછોડભાઈ દલવાડી ખેંગારભાઈ દલવાડી ,ચંદુભાઈ સિહોરા સંદીપ પટેલ સહિતના હોદેદારો તથા આગેવાનો મોરબી જિલ્લા ભાજપ પરિવાર વતી મુખ્ય મંત્રીવિજયભાઈ રૂપાણી યશ્શવી ઝળહતો વિજય અપાવાબદલ અભિનંદન પાઠવી,શુભેચ્છાઅા આપી હતી આગામી દીવસો માં ગુજરાત વધુ ને વધુ વિકાસ કરે તેવી લાગણી વ્યકત કરી હતી,
મયુર રાવલ હળવદ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




