સુજલામ સુફલામ જળ અભિયાન ના ભાગ રૂપે મુખ્ય મંત્રી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે પહોચ્યા

0
311

બોડેલી તાલુકા ના અલીખેરવા ગામ ના તળાવ ની મુલાક લીધી ભૂમિ પૂજન અને જાતે જેસીબી ચલવી શ્રમદાન કર્યું .

બોડેલી તાલુકા ના 6 તાલુકા ના 896 ગામો પૈકી 347 ગામોમાં વિવિધ પારકાર ના 512 જલસંચાઈ કામો ના અંદાજિત 15.31 કરોડ કરોડ નું કામ કરેલ છે જેમાં 408 ગામો પૈકી ના 104 કામો પૂર્ણ થયેલ છે .જે તળાવો ની કામ ગીરી ગતી માં છે તેવા બોડેલી તાલુકા ના અલીખેરવા ગામે મુખ્ય મંત્રી વિજય રૂપાની એ મુલાકાત લીધી .જ્યાં પોતે શ્રમદાન કર્યું અને ભૂમિ પૂજન કર્યા બાદ બોડેલી ખાતે સભાને સંબોધન કર્યું .
જ્યાં થી રિમોટ દ્રારા બોડેલી થી જ છોટાઉદેપુર ના નવીન બનેલા જિલ્લા પંચાયત કચેરીનું બિલ્ડીંગ, તેજગઢ ખાતે નું વોકેશનલ ટ્રેનીંગ સેન્ટર તથા એક આદિવાસી શાળાના સંકૂલ નું લોકાર્પણ કર્યું

મુખ્ય મંત્રી એ સભા માં કોંગ્રેસ પર ચાબખા મારતા જણાવ્યુ કે
– ગુજરાત ની જંતા નો નિર્ધાર ગુજરાત ની જંતા નું સંકલ્પ છે કે ગુજરાત ને પાણી દાર બનાવવું છે પાણી નું દુકાળ હવે ભૂતકાળ બની જસે .આટલા વર્ષો શુધી પાણી ની તકલીફ વેઠી છે…0055 રાજય સરકાર ના લક્ષયાંક છે કે 31 તારીખ સુધી માં ગુજરાત માં જેટલો પાણી નો સંગ્રહો કર્યે છે એમાં અગિયાર હજાર લાખ ઘનફૂટ પત્રકારો બરાબર લખે કેટલા મિંડા થાય છે મને ખબર ન આથી .. સ્પીચ : રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે આગિયાર હજાર ઘનફૂટ પાણી ની ક્ષમતા વધારવી છે .
– વિકાસ માં પાણી જરૂરિયાત પહેલા પડે છે વિકાસ ની પ્રથમકતા પહેલી છે. પાણી વગર વિકાસ સકયા નથી સરકારે સુજલામ સુફલામ જળ અભિયાન ગામે ગામ અને જીલ્લે જીલ્લે લોકો ને સાથે જોડી ને કાર્યક્રમ કર્યો છે 0030 વિરોધીઓ ને કેવો વિરોધ કરવો એ ખબર નથી મૂર્ખામી ભર્યા નિવેદનો કરે છે જે યોજના માં 200 કરોડ રૂપિયા વપરાયા નથી અને આ મૂરખા ઑ નિવેદન કરે છે કે ચોવીશો કરોડ નો ભ્રસ્તાચર કર્યો છે બસો કરોડ વપરાયા નથી ત્યાં ચોવીસો કરોડ નો ભ્રસટાચાર કેવી રીતે થાય .
છેલ્લા તબક્કા માં આ જળ અભિયાન હવે જી રહ્યું છે આવતી કલ ના તમામ જિલ્લા ઑ નો પ્રવાસ પૂર્ણ થઈ રહ્યો છે લોકો નું સમર્થન મળ્યું છે 16000 કામો એક મહિના માં પૂર્ણ થયા છે …. પાણી નું સંગ્રહ સકતી વધારવા નું લક્ષ પૂરું થયું છે વરસાદ સારો પડસે તેવી મારી શ્રદ્ધા છે
– પેટ્રોલ ના ભાવ વધારા સામે વેટ ગુજરાત સરકાર ઓછો કરસે તેવા સવાલ માં ના જવાબ માં જનવ્યું કે બેઠક માં ચર્ચા કર્યા પછી નક્કી કરીશું તેમ જણાવ્યુ . લોક શભા માં મોદી ફેક્ટર જ ચાલવા નું છે કોંગ્રેશે જે 40 વર્ષ માં કામ નથી કર્યા એ ભાજપે કર્યા છે .આવનાર ના સેમી માં ભારત દૂનયા ની મહાસત્તા ની સરખામણી માં આગળ વધે તેવી લોકો માં વિસવાસ ઊભો થયો છે.

બોડેલી,
ઇમરાન મનસુરી 9879178622

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY