નાનપુરાના વેપારી પાસેથી ૧૩.૮૬ લાખના હીરા ખરીદી છેતરપિંડી

0
36

સુરત, તા. ૧૩
કતારગામ પોલીસ મથકે રૂ.૧૩.૮૬ લાખની ઠગાઈની ફરિયાદ નોîધાઈ હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ટીમલીયાવાડ મખ્ખન ભોગની સામે રહેતાં વેપારી સંક્ષ્પીત ઉર્ફે મિલનભાઈ સેવંતીભાઈ મહેતાએ આરોપી રાજુ પંજાબી સરગમ શોપિંગ સેન્ટર પાછળ, વિશાલ પંજાબી સૂર્યપ્રકાશ રેસીડેન્સી, સીટીલાઈટ વિરૂદ્ધ ફરિયાદ નોîધાવી હતી. આરોપીઅોએ ફરિયાદી પાસેથી રૂ.૧૩,૮૬,૩૭૪નો માલ ખરીદી પેમેન્ટ નહીં ચૂકવી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. કતારગામ પોલીસે ફરિયાદ નોîધી તપાસ હાથ ધરી છે.
દરમિયાન સામી દિવાળીએ બજારમાંથી ઠગ વેપારીઅોએ ઉઠમણું કરવાની શરૂઆત કરી દેતા ઠગાઈ અંગેના ગુનાઅોમાં દિવસે દિવસે ઉત્તરોત્તર વધારો નોîધાઈ રહ્ના છે અને બજારમાં અવિશ્વાસનું વાતાવરણ પેદા થતાં પ્રમાણિક વેપારીઅોમાં ભય ફેલાયો છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY