આંજણાના કારખાનામાં શોર્ટ સર્કિટ થતા આગ

0
73

સુરત, તા. ૧૩
આજે સવાર સાડા અગિયાર વાગ્યાના સુમારે આંજણા ફાર્મ ખાતે આવેલ નારાયણ નગર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. ફાયર વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે ૧૧.૪૦ વાગ્યાના સુમારે આંજણા ફાર્મ નારાયણ નગર પ્લોટ નં. ૧૮૭-૧૮૮ના મીટરપેટીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. તાત્કાલિક ઘટના સ્થળે પહોîચી આગને કાબૂમાં લીધી હતી. આગથી કોઇ પણ પ્રકારની જાનહાનિ કે અન્ય કોઇ નુકસાન થયું નથી.દિવાળીના તહેવારો દરમિયાન રોકડ રકમ, હિરા તથા જ્વેલરી જેવી કિંમતની ચીજવસ્તુઅોની હેરફેર અંગે પૂર્વ સુરક્ષા દાખવવા સુરત ડાયમંડ એસોસિએશનના ઉપપ્રમુખ આયોજિત કરાયેલા સુરક્ષા સેમિનારમાં સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઅો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY