તારક મહેતા ના ઉલ્ટા ચશ્માં ફેમ સુંદરલાલ ને ફ્લાવર ઓફ વેલી ની કામગીરી નો કોન્ટ્રાકટ અપાયો

0
113

ફૂડ કોર્ટ પર સામાન્ય માણસની જેમ સેવ ઉસળ ખાઈ કામગીરી કરી, બટરફ્લાય ગાર્ડન ને સજાવ્યો 

રાજપીપળા : તારક મહેતા ના ઉલ્ટા ચશ્માં ફેમ સુંદર લાલ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી માં ફ્લાવર ઓફ વેલી નું કામ જાતે તેણે તેની ટીમ દ્વારા કર્યું અને જે કન્ટ્રક્ટ તેણે ટેન્ડર ભરીને લીધો હતો, અંદાજિત 50 લાખનું કામ હતું, ટેલિવિઝન પર સૌને ખળ ખળાટ હસાવતો દયા ભાભી નો લાડકો વીરો સ્ટેચ્યુ ઓફ યુનિટી ની કામગીરી માં જાડાયો બેઠક વ્યવસ્થા થી લઇ ફ્લાવર ઓફ વેલી ની કામગીરી સુંદરલાલે જાતે કરી અને ડેમ પર આવેલ ફૂડ કોર્ટ પાર પકોડા અને પાઉંભાજી, સેવ સળ ખાઈ ને એક સામાન્ય માનવી ની જેમ રહ્યો, કદાચ આ ગેટઅપ માં સામાન્ય માણસ તો ઓળખી પણ ના શકે.

ફૂડ કોર્ટ પર જયારે એ નાસ્તો કરતો હતો ત્યારે ત્યાંના સ્થાનિક તુષાર પટેલે તેને ઓળખી જેને આવકારી જેમની સાથે નાસ્તો કર્યો જે જે જોઈ પછી અન્ય પ્રવાસીઓએ પણ ફોટો ગ્રાફી કરી સેલ્ફી પડાવી હાલ તેની 5 વર્ષ ની દેખરેખ અને મેન્ટેન્સ ની જવાબદારી છે એટેલ વારંવાર આવતા રહેશે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY