1984 નો પ્રથમ એશિયા કપ વિજેતા ટિમના મેમ્બર ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુરીન્દર ખન્ના કે જેઓએ ભારતને પ્રથમ વાર એશિયા કપમાં વિજય અપાવ્યો હતો અને મેન ઓફ ધી સિરીઝ પણ રહ્યા હતા તેઓએ હરે કૃષ્ણા મંદિરમાં દર્શન કર્યા તેમની સાથે ભૂતપૂર્વ વેલીયન્ટ કેપ્ટન અનેનામના મેળવેલ રાજકેટર વિપુલ નારીગરા,ક્રિકેટર રિચિ શુકલા અને ઉભરતા ફિલ્મ ડાયરેકટર બ્રિજેશ ધામેલીયા એ પણ દર્શન કર્યા હતા , મંદિરમાં ભુતપૂર્વ ક્રિકેટર સુરીન્દર ખન્ના અને ક્રિકેટર વિપુલ નારીગરા,રિચિ શુક્લા અને ઉભરતા ફિલ્મ ડાયરેકટર બ્રિજેશ ધામેલીયાએ પૂજા કરી હતી,ત્યારબાદ મંદિર સ્થિત અક્ષય પાત્ર રસોડાની મુલાકાત કરી હતી .
ચીફ રિપોર્ટર,નર્મદા, ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




