નર્મદા માં વરસાદે વિરામ લીધો

0
66

નર્મદા જિલ્લા માં છેલ્લા 24 કલાક દરમિયાન મંગળવારે સવારે 6 વાગ્યા સુધી કુલ 276 મી.મી. વરસાદ રહ્યો જેમાં…
નાંદોદ – 47 મી.મી.
ડેડીયાપાડા – 66 મી.મી.
સાગબારા- 25 મી.મી.
તિલકવાડા – 50 મી.મી.
ગરુડેશ્વર -88 મી.મી.
આમ સોમવારે સવારે 6 વાગ્યાથી મંગળવારે સવારે 6 વાગ્યા સુધીમાં નર્મદા જિલ્લા માં કુલ 276 મી.મી.વરસાદ થયો હતો ત્યારે મંગળવારે સાંજે 4 વાગ્યા સુધીમાં નર્મદા જિલ્લા માં ફક્ત સાગબારા તાલુકામાંજ 05 મી.મી.વરસાદ પડ્યો બાકીના તમામ તાલુકા માં મેઘરાજ એ વિરામ લેતા ગરમીનો પ્રકોપ ફરી યથાવત રહ્યો હતો

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY