જિલ્લાકક્ષા યુવક નેતૃત્વ તાલીમ શિબિર-૨૦૧૮-૧૯ માટેની અરજીઓ ૨૧ મી જુલાઇ સુધી મોકલી શકાશે

0
77

રાજપીપળા:કમિશનર,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી -નર્મદા દ્વારા અનુસુચિત જાતિના(એસ.સી.) ૧૫ થી ૩૫ વર્ષની વય ધરાવતા યુવક-યુવતિઓ માટે તાલીમ શિબિર યોજવામાં આવનાર છે. આ શિબિરમાં જોડાવા ઇચ્છતા યુવક-યુવતિઓએ પોતાની અરજી જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન, રૂમ નં.૨૧૭,રાજપીપળા ખાતે તા.૨૧/૦૭/૧૮ સુધી માં પહોંચતી કરવાની રહેશે. અરજીમાં અરજદારનું પુરૂ નામ, સરનામું, જન્મ તારીખ, જાતિનો દાખલો, અભ્યાસ,સંપર્ક નંબર,પાસપોર્ટ સાઇઝ નો ફોટો, આધારકાર્ડની નકલ વગેરે વિગતો સાથેની અરજી મોકલી આપવી.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY