નર્મદા જિલ્લામાં આકરી ગરમીએ એકનો ભોગ લીધો

0
29

નાંદોદના કરાંઠા ગામની સીમમાં ગરમીના કારણે એક આધેડનું મોત. 

રાજપીપળા:
નર્મદા જિલ્લા માં ઘણા દિવસ થી પડી રહેલી અસહ્ય ગરમી માં લોકો તોબા પોકારી ઉઠ્યા છે ત્યારે આ ગરમી માં લોકો બીમાર પડી રહ્યા છે ત્યારે આ કુદરતી પ્રકોપ ને કોણ અટકાવે પરંતુ એના માટે જવાબદાર પણ આપણેજ છીએ કેમકે આડેધડ વૃક્ષો નું નિકંદન અને આડેધડ ઠેર ઠેર મકાનો નું બાંધકામ સાથે વાહનોની વધતી સંખ્યા માં વધતા પ્રદુષણ માં ગ્લોબલ વોર્મિંગ ની અસરે ઋતુચક્ર નું ચક્ર્વયૂહજ બદલી નાખતા ગમે તે સીઝન માં ગમે એ ઋતુ જોવા મળે છે ત્યારે આ વર્ષે પડી રહેલી આકરી ગરમી માં નાંદોદ તાલુકાના કરાંઠા ગામની સીમમાં એક અજાણ્યો  આધેડ વ્યક્તિ મોત ને ભેટતા કરાંઠા ના શિરીષભાઈ વસાવા એ રાજપીપલા પોલીસ ને જાણ કરતા એની ડીકમ્પોઝ હાલતમાં લાસ મળી આવતા આ વ્યક્તિ કોણ છે એ માટેની તપાસ હાથ ધરી છે 

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY