ધોરાજી,તા.૨૧
ધોરાજીના જામકંડોરણા રોડ પર સફરા નદીના પુલ નીચે આવેલા નરસંગ મંદિરના મહંત લાલદાસ બાપુની મંદિરમાં જ આવેલા બંધ રૂમમાંથી લોહીલૂહાણ હાલતમાં લાશ મળી આવી છે. અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરવામાં આવી હોય તેવી શંકા કરવામાં આવી રહી છે. ઘટનાને પગલે પોલીસ દોડી ગઇ છે અને મહંતના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
નરસંગ મંદિરની અંદર જ મહંતની લાશ મળી આવતા અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે. બનાવની જાણ થતા જ ભાવિકોના ટોળા મંદિર ખાતે ઉમટી પડ્યા છે. ગળા અને હાથના ભાગે લોહીલૂહાણ જાવા મળ્યા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





